ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તા,ન અને રાજસ્થારન સાથે પૂર્વ સીમા મધ્યાપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર , કેન્દ્રશશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.
ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
:: એપ ના અગત્યના મુદ્દા ::
- પ્રાચીન ઇતિહાસ
- મધ્યચકાલીન આક્રમણો
- અદ્યતન પદ્ધતિનો પ્રભાવ
- મહાગુજરાત આંદોલન
- રાજકીય વ્યવસ્થા
tags: ગુજરાત વિષે, About Gujarat,History of Gujarat, A Brief History of Gujarat, information about gujarat